
દેવરાજ બુધેલીયા
સિહોરના રાજકોટ રોડ પર છોટા હાથી પલ્ટી મારી જતા નુકશાન થવા પામ્યું છે સિહોરના શ્રીનાથજી આઈસ્ક્રીમ શેકની છોટા હાથી સિંહોરના રાજકોટ રોડ કૂતરું આડું પડતા પલ્ટી મારી ગઈ હતી જેના કારણે આઈસ્ક્રીમ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થવા પામ્યું છે રોડ વચાણે તમામ ચીજવસ્તુઓની વેરણ-છેરણ થતા ચીજવસ્તુઓ સહિત છોટા હાથી વાહનને નુકશાન થવા પામ્યું હતું