દેવરાજ બુધેલીયા
રામકૃષ્ણ આશ્રમ રાજકોટ તરફથી સિહોરની જે જે મહેતા કન્યા શાળા મા મૂલ્યલક્ષી કેળવણી સ્વામી વિવેકાનંદ શિકાગો સર્વ ધર્મ પરિષદ 125મી વર્ષગાંઠ નાં ઉપલક્ષ મા સમગ્ર સિહોર તાલુકા ની અનેક શાળાઓ મા 3 દીવસ નાં કાર્યક્રમ મા લગભગ 2200 વિદ્યાર્થીઓ ને આવરી લેવાયા હતા. હજુ આવનાર દિવસો મા પણ આવા મૂલ્યલક્ષી કેળવણી નાં અને કાર્યક્રમો સિહોર તાલુકાની શાળાઓ નાં બહોળા પ્રતિસાદ થી હાથ ધરવા મા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here