હરીશ પવાર
આજરોજ સિહોરની આધુનિક અને ડિજિટલ શેક્ષણિક સંસ્થા એવી જ્ઞાનગંગા વિદ્યા સંકુલ ખાતે બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્રદર્શન યોજવામાં આવેલ..જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શ્રેષ્ઠ અભ્યાસ માં સારું એવું રીઝલ્ટ સાથે પરિણામથી વાલીઓ ખુશી વ્યક્ત કરેલ તેમજ આ અભ્યાસ દરમિયાન સંસ્થા ના ટ્રસ્ટી ઓ શિક્ષણગણ દ્વારા આનંદ વ્યક્ત કરેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી ને લગતા તમામ ચિત્રો દીવડા.તોરણ.કલાકૃતિઓ વાળા વાસણો .તેમજ વિવિધ પ્રકારની મીઠાઈ ઓ નું પ્રદશન જોવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ.તેમજ શહેરીજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા..આ સાથે ભાવનગર બ્લડબેન્ક ના સહયોગ થી રક્તદાતા ઓ દ્વારા રક્તદાન કેમ્પમાં બ્લડગ્રુપ.તેમજ દાતા ઓ દ્વારા રક્તદાન માં મોટી સંખ્યામાં રક્તદાન પણ થયેલ માત્ર ટૂંકા ગાળામાં આ સંસ્થા દ્વારા શ્રેષ્ઠ ઉદાહરણ સાથે વિવિધ કાર્યકમો તેમજ વિદ્યાર્થીઓ માટે રમતગમત મેદાન માં સ્પોર્ટ્સ તેમજ પ્રવુતિ ઓને લઈ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here