પાલિકા તંત્રને ફાળવાઈ છે પણ હોસ્પિટલ વિભાગો સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઓરમાયું વર્તન રાખે છે

દેવરાજ બુધેલીયા
સિહોરની સરકારી હોસ્પિટલમાં એ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી એ પણ સુવિધા મળેલ નથી માત્ર ને માત્ર મળી હોય તો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ગ્રાન્ટમાંથી બેચર ખુરશી મળેલ જ્યારે સિહોરની સરકારી હોસ્પિટલમાં અમુક વસ્તુની તાકીદે જરૂરિયાત હોય તેવી www એ પણ વસ્તુ કોઈ ધારાસભ્ય કે સાંસદ શ્રી કે કોઈ કેન્દ્રીય મંત્રીના ગ્રાન્ટમાંથી મળતી નથી આજે સિહોર નું સરકારી હોસ્પિટલમાં 2009થી એક સોનોગ્રાફી મશીન www આપવામાં આવ્યું છે તે www પણ ક્યારેક ક્યારેક ખરાબ થતું હોય છે તો હાલ આ સરકારી હોસ્પિટલમાં તાકીદે જરૂરિયાત હોય ત્યારે કોઇપણ ગ્રાન્ટમાંથી આવું એકાદુ મોટું સાધન ફાળવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે ત્યારે સિહોર નગરપાલિકામાં મનસુખભાઈ માંડવીયાની ગ્રાન્ટમાંથી મોક્ષરથ આપવામાં આવ્યો છે એમ્બ્યુલન્સ પણ આપવામાં આવી છે તો સિહોરની સરકારી હોસ્પિટલમાં એક પણ સુવિધા આપવામાં આવતી નથી સિહોરની સરકારી હોસ્પિટલમાં શબવાહિની જરૂરિયાત છે અમુક ઈસ્ટુમેન્ટ ની જરૂરિયાત છે તો આવી જરૂરિયાતો તાકીદે ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here