બ્રિજેશ ગૌસ્વામી
કાઠીયાવાડ એકેડમી ટ્રસ્ટ સંચાલીત હમઝા સ્કુલ સિહોર ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રંગેચંગે ઉજવાયો હતો આ કાર્યક્રમ નુ સંચાલન સલીમભાઈ હુનાણી, હનીફભાઇ રાધનપુરા, યુસુફભાઈ સૈયદ સાથે સ્કુલ નો સ્ટાફ દવારા કરવામાં આવ્યું હતું જેમા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઇ પોતાની કલાને પીરસવામા આવી હતી સાથે વિશાળ સંખ્યામાં લોકો હાજર રહિ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો