પોતાના ઘરે અસંખ્ય પંખી અને પક્ષીને રહેવા માટે કુંડા મુક્યા છે, પક્ષીઓ માટે રોજજે અનાજ દાણા લાડવાની વ્યવસ્થા આ યુવાન કરે છે

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરનો આ યુવાન મુકેશ રાઠોડ છેલ્લા ઘણા સમયથી પોતાના ઘરે પક્ષીતીર્થ ખોલી તેમની હિંસા ન થાય તે માટે અનાજ, દાણાની વ્યવસ્થા કરી વિવિધ પક્ષીઓને ખોરાક આપે છે દરરોજ સવારમાં દિવસ ઉગતા આ યુવાન મુકેશની પ્રવૃતિ શરૂ થઇ જાય. કબૂતરને ચણ, ચકલા, હોલા, દેવચકલી, નાના પક્ષીઓ, પોપટ, કાગડા, કોયલ, મોર પક્ષીઓને ખોરાકમાં લાડવા પણ અપાઈ છે જ્યારે આ યુવાનની કામગીરી બિરદાવવી પડે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here