
હરીશ પવાર
જિલ્લાના કોળી સમાજના કલ હમારા યુવા સંગઠન સમાજ પર થતા અત્યાચાર સામે રજુઆત અને આવેદન આપ્યું છે સામાજિક રાજકીય શિક્ષણીક કામ કરતું કલ હમારા સંગઠન દ્વારા સિહોર મામલતદાર કચેરી ખાતે અધિકારીશ્રી ને આવેદન પાઠવી ને કોળી સમાજ સામે અત્યાચાર અને કેસો પાછા ખેંચવાની માંગ કરી હતી અહીં કલ હમારા યુવા સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.