દેવરાજ બુધેલીયા
આઈટીઆઈ સિહોર ખાતે વર્ષ 2017-19 ના ફિટર ટ્રેડના તાલીમાર્થી આકાશ ચંદ્રકાંતભાઈ ઉમરાલિયાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી( IIT) ગાંધીનગર ખાતે નિવાસી તાલીમમાં પસંદગી કરવામાં આવી..જ્યાં તે વિવિધ પ્રકારના મોડેલ, પ્રોજેક્ટ માં અદ્યતન તાલીમ મેળવશે..સરકારશ્રીના આ અભિગમથી રાજ્યના રોજગારી અને કૌશલ્યમાં સર્વાંગી વિકાસ સાધી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here