હરેશ પવાર
સિહોર કપોળ સમાજ તેમજ સમાજની મહિલા મંડળ દ્વારા આદ્યશક્તિ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે સિહોરમાં એક માત્ર ટોકન ફી સાથે અને લેડીઝ રાસ ગરબા માં બહોળી સંખ્યામાં માં વૃદ્ધો થી લઈ નાની દીકરી ઓ પર્વ ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગત રાત્રી ના આ સમાજ આયોજન સાથે સિહોર મામલતદાર કચેરી દ્વારા ચૂંટણી શાખા દ્વારા અહીં નવરાત્રીના રાસગરબાની રમઝટ સાથે મતદાર સુધારણ કાર્યક્રમ પણ યોજાયો હતો દરમિયાન કપોળ સમાજ તેમજ મામલતદાર શાખાના મતદારયાદી યાદી વિભાગ દ્વારા નવરાત્રીના જાહેર કાર્યક્રમમાં ચૂંટણી બેનર તેમજ ઇન્સ્ટ્રોલ વેરિફિકેશન અંગે માર્ગદર્શન માહિતી સાથે પ્રચાર પ્રસાર સાથે આ રાષ્ટ્રીય પર્વની જાહેર કાર્યક્રમમાં પણ ઉજવણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here