હરીશ પવાર
હાલ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે સરકારી વિભાગો દ્વારા આ કાર્યક્રમને રજાઓના દિવસો માં પણ વેગવતું બનાવવામાં આવી રહો છે ત્યારે સિહોર ખાતે મકાતના ઢાળ ખાતે આવેલ સેવાકીય સેવા ધરાવતી સંસ્થા જમીઅતે ઉલમા એ હિન્દ મતદાર ચકાસણીનું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જે કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે સિહોર મામલતદાર નિનામાં સહિતના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here