
હરીશ પવાર
ગુજરાત સરકારશ્રી ના આદેશ મુજબ દરેક ગામોમાં વય જુદા જુદા સભ્યો ભેગા થઈને ગામના આરોગ્યની ચિતા કરવા સમિતિ હોઈ તેની દર માસે મીટીંગ મળ અને અરોગ્યના મુદ્દા પર ચચાઁ થાય અને તેના પ્રશ્નો હલ કરવા કામ કરે તેને સરકારશ્રી વિવિધ કાર્યક્રમો ની માહિતી અને તે હેતુસર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાર ની સુચનાથી સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણીના માર્ગદર્શન હેઠળ માળીપાટીઁ પ્લોટ ખાતે તા.૧૬/૦૯/૨૦૧૯ થી ૧૮/૦૯/૨૦૧૯ માટે તાલીમનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખશ્રી દિપ્તીબેન ત્રિવેદી અને ડો.જયેશભાઈ વકાણી અને ગ્રામ્ય આરોગ્ય સમિતિના સભ્યો ના હસ્તેમંગલ દિપ પ્રાગટ્ય દ્રારા કરાયો.તાલુકા હેલ્થ ઓફિસલ બો.જયેશભાઈ વકાણી દ્રારા સરકારશ્રીનો હેતુ સમજાવેલ. તાલીમ તાલુકા હેલ્થ સુપરવાઈજર અનિલભાઈ પંડિત દ્રારા લેવામાં આવશે જેમાં જુથ ચચાઁ,નાટક,ચાટઁ દ્રારા આરોગ્ય ના પાઠો ભણાવવામાં આવશે.આ કાયઁક્રમને સફળ બનાવવા વામનગીરી ગોસ્વામી,ચંદુભાઈ ડાભી,હિંમતભાઈ વાજા જહેમત ઉઠાવી હતી.