હરેશ પવાર
આજરોજ સિહોર નવનાથ પૈકી જોડનાથ મહાદેવના સાનિધ્યમાં ઓલ ઇન્ડિયા સમસ્ત રાજ્યગોર મોઢ ચાતુર્વેદ વડવેચા પંડ્યા પરિવાર આયોજિત સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ મહાનુભાવો સમાજના હોદેદારો કારોબારી સભ્યો સમાજ સેવકો દાતાશ્રીઓ મહિલા મંડળ યુવક મંડળ તેમજ સમસ્ત વડવેચા પંડ્યા પરિવાર દ્વારા કુળદેવી વેરાઈ માતાજી હવન સ્નેહમિલન કાર્યક્રમ સાથો સાથ ભાવનગર બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન કેમ્પ પણ યોજાયેલ જેમાં પ્રથમ વખત રક્તદાન કેમ્પમાં પણ યુવાનો બહેનો પણ રક્તદાન માં રક્તદાતા જોડાયા હતા..આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમાજ ના ઉત્સાહી યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here