
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકા કારડીયા રાજપૂત સમાજનો સર્વેરોગ નિદાન કેમ્પ સાથે સન્માન સમારોહ યોજાયો હતો સમાજની વાડી ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું અહીં સર્વેરોગ નિદાન કેમ્પમાં અલગ અલગ રોગના અસંખ્ય દર્દીઓનું નિષ્ણાત તજજ્ઞ ટિમો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું અને સારવાર આપવામાં આવી હતી અને દર્દીઓને સ્થળ પર દવાઓ આપવામાં આવી હતી જ્યારે સમાજના વડીલો દ્વારા યુવાનોને મોમેન્ટો આપીને સન્માનીત કરાયા હતા