હરીશ પવાર
સિહોરમાં દાદાની વાવ પાસે ટ્રકનં. AP-16-TY-8429ના ચાલકે ટ્રકને પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી રોડ પર મોટર સાઇકલનં. GJ-04-CQ-9225 પર જતા પીનાકભાઇ આલ (રહે ઘોઘા જકાતનાકા ભાવનગર)તથા તેના પત્ની અને તેનો પુત્ર દેવને અડફેટે લઇ પછાડી દેતા પીનાકભાઇના પુત્ર દેવના હાથ પર ટ્રકનુ ટાયર ચાલી જતા ગંભીર ઇજા થતા દેવભાઇ પીનાકભાઇ આલ (ઉ.વ.13)નું મોત નિપજ્યુ હતુ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here