
હરીશ પવાર
સિહોર નગરપાલિકા માં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા શ્રી નીતિનભાઈ કે.પંડયા ના મોટાબહેન શ્રી કંચનબેન પંડયા ને ભારત સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોના સર્વ શ્રેષ્ઠ શિક્ષક તરીકે મહામહિમ શ્રી રામનાથ કોવિદ ના વરદ હસ્તે તા.5.સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દીવસ નિમિત્તે રાષ્ટ્રપતિ એવોર્ડ દિલ્હી ખાતે એનાયત કરવામાં આવેલ છે.