હંસરાજ પરમાર તળાવમાં ન્હાવા જતા ડૂબી જવાથી કરુંણ મોત થયું, અરેરાટી વ્યાપી

હરેશ બુધેલીયા
સિહોરમાં પાસે આવેલ ખોડિયાર ના તળાવમાં નાહવા માટે ગયેલ હંસરાજ લક્ષમણદાસ પરમાર ઉ.વ. 48 નું તળાવમાં ડૂબી જવાથી તળાવમાં જ ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મંદિરમાં સેવા ચાકરી કરતા હંસરાજ પરમાર આજે સવારના સમયે મંદિરના પાછળના ભાગે ખોડિયાર તળાવમાં ન્હાવા ગયા હતા તરતી વેળાએ અચાનક તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ લાશને બહાર કાઢીને આગળની તજવીજ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here