
દેવરાજ બુધેલીયા
આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ વરસ્યો છે ખાસ કરીને ગૌતમેશ્વર અને ખોડિયાર તળાવમાં નવાનીરની આવક થઈ છે એક તરફ શહેરના લોકોમાં આંનદ અને બીજી તરફ ખેતી કરતા ખેડુઓમાં ખુશી..અને ખાસ કરીને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મ દિવસ સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો થયા છે અને નરેન્દ્રભાઈ એ પણ માં નર્મદાના નિરના વધામણાં કરવા ગુજરાતની ધરતી પર પધાર્યાં હતા જ્યારે આજે સિહોર નજીક આવેલ ખોડિયાર તળાવમાં આવેલા નવાનીરના વધામણાં કર્યા છે અને જેમાં અધિકારી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા