દેવરાજ બુધેલીયા
આજરોજ સિહોર નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણી અને ટીમ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી અને તપાસણી કરવામાં આવી, તમામ રજીસ્ટર્સ, મુદ્દામાલ, હથિયારો તથા કાર્યવાહીની તપાસણી બાદ ફરજ પરના અધિકારી સાથે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here