
હરીશ પવાર
વરસાદી વાતાવરણ માં મચ્છર જન્ય રોગચાળો માથું ઊંચકે છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ડેન્ગ્યુ નો કહેર જોવા મળી રહ્યો છે.સરકારશ્રી ના સઘન પ્રયત્નો સામે લોક સહયોગ અને લોકજાગૃતિ મળે તો પરિણામ તરતજ લાવી શકાય તે હેતુસર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડો.એ.કે ટાવીયાડ ની સૂચના થી જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ર્ડો.બી.પી.બોરીચા સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો.જયેશભાઇ વનકાની.ના માર્ગદર્શન હેઠળ લીલાપીર વિસ્તારમાં ગુરુ શિબિર પત્રિકાઓ વિતરણ અને સપ્તધરા ટીમ દ્વારા માર્ગદર્શન ર્ડો.વિજયભાઈ કામળિયા. ર્ડો.ખીમાંની. ર્ડો.પૂજાબા ગોહિલ તથા સ્ટાફ ના સહયોગ થીમેડીકલ કેમ્પ યોજાયો હતો.નવાગામ કનિવાવ ખાતે.વીશાળ સંખ્યામાં મચ્છરો થી બચવા શુ કરવું.પપેટ શો યોજયેલ જેમાં.દિપક ભાઈ નાથણી.તેમજ સ્ટાફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા ના અગિયાળી ગામે ર્ડો.મનસ્વીબેન માલવીયાની સૂચના થી પ્રા.શાળા. ખાતે પપેટ શો યોજાયો જેમાં રાહુલભાઈ રમના તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા સાંજનભાઈ હાડમશા.તેમજ જિલ્લા આરોગ્ય ના ર્ડો.ધવલભાઈ દવે ર્ડો.મનીષા બેન પરમાર તાલુકા આરોગ્ય હેલ્થ ના સુપરવાઈઝર અનિલભાઈ પંડીત માહિતી પ્રસારણ અધિકારીશ્રી જી.પી.પરમાર દ્વારા જહેમત ઉઠાવી હતી.