
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના અમદાવાદ રોડ આવેલ ફાટક પાસે ગતરાત્રી કોઈ પણ સમયે એક વાંણદની દુકાનના તાળા તૂટતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે અમદાવાદ રોડ આવેલ દ્રષ્ટિ હેર આર્ટ નામની વાંણદના તસ્કરોએ તાળા તોડીને દુકાનમાં ખાખાખોળા કરી ચીઝ લઈ જઈને દુકાનને નિશાન બનાવી હતી અહીં સવાલએ ઉદ્દભવે કે આખરે વાંણદની દુકાનમાં એવી તો કઈ ચીજવસ્તુઓ હોઈ છે અહીં તસ્કરોએ ભારે અઘરા નીકળ્યા છે જોકે આ અંગે દુકાન માલિક વાંણદે પોલીસ મથકે જાણ કરી હતી પોલીસ સ્થળ પર પોહચી વધુ તપાસ હાથ ધરી છે