
દેવરાજ બુધેલીયા
ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ભાવનગર જિલ્લા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ આજે સિહોર શહેર વોર્ડ નં ૮ રાધે ધામ બાપા સીતારામ ની મઢુલી મા યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માં ઉપસ્થિત સિહોર શહેર ભાજપા ના ઉપપ્રમુખ અમૃતભાઈ રાઠોડ, જયેશભાઈ રાઠોડ નગરપાલિકા ના કર્મચારી ભરતભાઈ રાઠોડ, તેમજ સુરેશભાઈ સાંગા, વામનભાઈ આલગોતર, નિલેશભાઈ શુક્લ, વિવેકાનંદ કેન્દ્ર ના યુવકો અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના જિલ્લાના સહ સંયોજક અભયસિંહ ચાવડા, ધ્રુવભાઇ ભટ્ટ તાલુકા સંયોજક દિલીપભાઈ રાઠોડ, માયાભાઈ આહીર દ્વાર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો