હરેશ પવાર – યાસીન ગુંદીગરા
સિહોર શહેરમાં ગઈકાલ રવિવારનો દિવસ ગૌતમેશ્વર પાળા મુદ્દે અતિચર્ચાસ્પદ રહ્યો અને વગેરે વગેરે ઘણું બધું થયું અમારા સહયોગી હરેશ પવારનું કહેવું છે કે આ મુદ્દો દિવસે દિવસે વકરતો જાય છે અને હરેશ પવારનું કહેવું છે કે પાળા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ નગરસેવકોએ અને કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદન આપીને પાળાને ખુલ્લો કરનાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ બંને પક્ષે થઈ છે અને લોકોમાં પણ સ્વયંભૂ શહેરના લોકોમાં રોષ દેખાઈ રહો છે આજે આજ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આગેવાનોએ શહેરના હિત માટે રજુઆત કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here