દેવરાજ બુધેલીયા
મહાન વિચારક, સહજ સરળ સ્વભાવ અને માનવવાદ પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી પર સિહોર શહેર ભાજપ પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આગેવાન કાર્યકરો દ્વારા પંડિત દિનદયાલ સ્ટેચ્યુ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમ માં નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી, શહેર પૂર્વ પ્રમુખ રાકેશભાઈ છેલાણા, મહામંત્રી હિતેશ મલુકા, જીલ્લા યુવા ભાજપ મહામંત્રી પરેશ જાદવ, નગરપાલિકા ટી.પી ચેરમેન વિક્રમભાઈ નકૂમ, નગરપાલિકા ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ, પ્રદેશ યુવા ભાજપના અનિલ ગોહિલ તેમજ બોહળી સંખ્યા માં શહેર અને જીલ્લાના આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here