દેવરાજ બુધેલીયા
યુવાનોને એક અલગ પરિપ્રેક્ષ્ય પરત્વે સજાગ કરીને માભોમ અને દેશભક્તિના રંગે રંગાયેલા, સમગ્ર જીવન દેશને સમર્પિત કરનાર મહાન વિરલ પ્રતિભા શ્રી સ્વામી વિવેકાનંદજીએ આજના દિવસે શિકાગોમાં આપેલા પ્રવચન અને શબ્દોને વધાવીને તેઓશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરવા ભારતીય જનતા યુવા મોરચા સિહોર શહેર દ્વારા આયોજિત દિગ્વિજય દિવસ કાર્યક્રમમાં સિહોર શહેર પ્રમુખ શંકરમલ કોકરા , સિહોર શહેર પૂર્વ પ્રમુખ રાકેશભાઈ છેલાણા, જીલ્લા યુવા મોરચા મહામંત્રી પરેશભાઈ જાદવ , શહેર મહામંત્રી હિતેશભાઈ મલુકા, જીલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ હરદેવસિંહ વાળા તથા સિહોર શહેર યુવા મોરચા પ્રમુખ કરણ પરમાર, મહામંત્રી પાર્થ વ્યાસ તેમજ દરેક કાર્યકર્તાઓ ની વિશેષ ઉપસ્થિતિમાં વિવેકાનંદજી નું પૂજન કરી તેમના વ્યક્તિત્વને વંદન કર્યા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here