
હરેશ પવાર
આજરોજ સિહોરની ગોપીનાથજી મહિલા કોલજ ભુતા કોલેજ તેમજ આઈ. ટી.આઇ ખાતે ભારતીય ચૂંટણી પંચ અને ભાવનગર ચૂંટણી શાખા તેમજ મામલતદાર કચેરી મતદાર શાખા સિહોર દ્વારા ચકાસણી કાર્યક્રમ. EVP અન્વયે મતદાર જાગૃતિ અંગે જિલ્લા પચાયત ભાવનગરના નાયબ મામલતદાર બીનાબેન ધાંધલા સિહોર મામલતદાર કચેરી ના માંમલતદાર જે.જે.જોષી. ચૂંટણી શાખા ના કુરેશી ભાઈ સંજયભાઈ સરવૈયા તેમજ કોલેજ ના આચાર્ય શ્રી ઓ.વિદ્યાર્થીઓ ને મોબાઈલ એપ્લિકેશન ડેમો દ્વારા માહિતી માર્ગદર્શન આપી આ સફળ કેમ્પ માં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો