હરીશ પવાર
આજરોજ સિહોર મામલતદાર કચેરીના કૉંફરન્સ હોલ ખાતે પાલીતાણા પ્રાંત અધિકારી શ્રી કે.કે.સોલંકી સાહેબ ના અદયક્ષસ્થાને તેમજ સિહોર મામલતદાર શ્રી નિનામાં સિહોરમતદાર શાખા ના .નાયબ મામલતદાર શ્રી જે.જે.જોષી પાલિતાન ના ના.મામ. હિરપરા ની ઉપસ્થિત માં102 વિધાનસભા મતદાર વિભાગની કામગીરી અંગે બી.એલ ઓ.સુપરવાઈઝર સહિત ની બેઠક યોજાયેલ જેમાં ચૂંટણીપંચ દ્વારા ઓફલાઇન મતદાર ચકાસણી કાર્યક્રમમાં થયેલ કરેલ કામગીરી ની સમીક્ષા તેમજ હાલના વિગતોની ચકાસણી સહિત માહિતી માર્ગદર્શન આપવામાં આવી હતી તેમજ મતદાર સુધારો ની કામગીરી તા.18.નવેમ્બર 2019 સુધી કામગીરી હાથ ધરાશે. આ ચૂંટણીશાખા ના ના.માં.જે જે જોષી. ડિઝાસ્ટર ના.માં.હેમરાજસિંહ વાળા..પુરવઠા વિભાગના જયદિપ સિંહ ચૌહાણ. કુરેશી ભાઈ સંજયભાઈ સરવૈયા. નરેશભાઇ સહિત નાઓ ચૂંટણી કાર્યકમ ને સફળ બનાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here