હરેશ પવાર
સિહોર સરકારી કચેરીઓમાં રજાઓના દિવસો માં ભારતના ચૂંટણીપચ દ્વારા તા.1.1.2020 ની લાયકાત ના સંદર્ભે માં મતદાર ચકાસણી કાર્યક્રમ E V P અંતર્ગત તા 1.9.19 થીતા.15.10.19 સુધીના સમયગાળા દરમ્યાન EV P મતદાર ચકાસણી કાર્યક્રમ હાલ શરૂ માં છે તે કાર્યક્રમને વધુમાં વધુ સફળતા પૂર્વક પાર પાડવા જે સતત કામગીરી રજાઓના દિવસો માં વેગવતું બનાવવામાં આવી રહ્યું છે જેમાં પાલીતાણા ઇન્ચાર્જ પ્રાંતઅધિકારી શાહ સાહેબ ના અદયક્ષ સ્થાને યોજાયેલ.જેમાં સિહોર ઇન્ચાર્જ મામલતદાર રણજીતસિંહ મોરી..103 ના નાયબ મામલતદાર બીનાબેન ધાધલિયા.સિહોર ના.મામલતદાર મતદાર યાદી જે.જે.જોષી..102.ના.નાયબ મામલતદાર હિરપરા તેમજ F PS પ્રમુખ. તેમજ સિહોર તાલુકાના જુદા જુદા સરકારી ખાતા ના અધિકારીઓ કર્મચારીઓ તેમજ TL E હાજર રહી વધુ ને વધુ કાર્યક્રમમાં તાલુકાના તમામ મતદારો પોતાનું વેરિફિકેશન કરાવવા જાગૃત થાય તેવું ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શાહ સાહેબ પાલીતાણા તરફથી માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી અને ખાસ અનુરોધ કરવામાં આવેલ જેમ સિહોર ખાસ ડિઝાસ્ટર ના ના.મામલતદાર હેમરાજસિંહ વાળા પુરવઠા શાખા.જયદિપ સિંહ ચૌહાણ.મતદાર યાદી ના ઓપરેટર ભાવેશ મકવાણા કુરેશીભાઈ.નરેશભાઇ ગૌરાંગભાઈ સંજયભાઈ સહિત આ કાર્યક્રમ ને જહેમત ઉઠાવી રહ્યા છે અને ભારતના ચૂંટનીપંચ દ્વારા ભાવનગર જિલ્લામાં તમામ તાલુકા માં જોરશોરથી કામગીરીજિલ્લા કલેકટર શ્રી ગૌરાંગભાઈ મકવાણાસાહેબ ના સૂચના અને માર્ગદર્શન સાથે હાથ ધરવામાં આવી રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here