
હરેશ પવાર
સિહોરમાં લાયન્સ કલબ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કેમ્પમાં લાયન્સ કલબના પ્રમુખ ડો.પ્રજાપતિ અને સેક્રેટરી ડો.આસ્તિક, પ્રદીપભાઈ અને ઉદયભાઈ વિસાની સહિતના સભ્યો હાજર રહીને રક્તદાન કર્યું હતું શહેરના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં અહીં હાજર રહીને રક્તદાન કર્યું હતું