હરેશ પવાર
કોંગ્રેસે હજુ બે દિવસ પહેલા આવેદન આપી રજુઆત કરી, તંત્ર નહિ સુધરેસિહોર નગરપાલિકાના હદમાં આવેલ વોર્ડ ૮ ગળીયારા વિસ્તાર માંથી જે ગંદકી કચરાના ઢગ તેમજ ગંદકી થી પાણી કુંડી છેલ્લાં ૧૫ દિવસ થી ઉભરાતી હોય અને આ ગંદુ પાણી રોડ પર થી પસાર થઈ સમાં કાંઠે રહેતા રહેઠાણ વિસ્તારમાં ફેલાતું હોય તેમજ આ વિસ્તારમાં રોગચાળા ના ભયને લઈ ઠેરઠેર માંદગી ના બિછાને જોવા મળે છે આ અંગે સિહોર તાલુકા ની હેલ્થ કચેરી ના અધિકારીઓ સહિત ની ટીમ આ વિસ્તારમાં ધામાં નાખ્યા હતા. પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પણ ગંદકી ફેલાવા ત્યાં કચરો ફેંકતા હોય છે.ત્યારે આ રોગચાળા ની ભીતી જોતા તત્ર દ્વારા કડક હાથે કામ કરી ગંદકી કરનાર સામે કાર્યવાહી કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here