હરેશ પવાર
ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનો દ્વારા માં સિહોરમાં આવેલી મહાપુરુષોની પ્રતિમાઓને દર મહિને પહેલી તારીખે સાફ-સફાઈ કરી કંકુ તિલક અને ફુલહાર પહેરાવી મહાપુરુષની પ્રતિમાઓનું પુષ્પ વંદન કાર્યક્રમ યોજાઈ છે આજે સિહોર શહેરમાં મહારાણી લક્ષ્મીબાઈની પ્રતિમાની સાફ સફાઈ અને પુષ્પ વંદન કર્યું હતું આ કાર્યક્રમ માં સિહોર શહેર ભાજપા ના ઉપપ્રમુખ અમરૂતભાઈ રાઠોડ, અનુસૂચિત જાતિ મોરચા ના ઉપપ્રમુખ પિયુષભાઈ રાઠોડ, હરીશભાઈ પવાર, સિહોર નગરપાલિકા ના કર્મચારી ભરતભાઈ રાઠોડ, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના જિલ્લા ના સહ સંયોજક ધ્રુવભાઇ ભટ્ટ, સિહોર તાલુકા ના સંયોજક દિલિપભાઈ રાઠોડ, ભાવનગર તાલુકા સંયોજક પ્રવિણભાઈ રાઠોડ. અને સ્વામિ વિવેકાનંદ યુવા કેન્દ્ર ના યુવાનો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here