
શંખનાદ કાર્યાલય
સિહોર શહેર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દરવર્ષ માફક આ વર્ષે પણ રઢિયાળી રાત્રે શરદપૂનમ મહોત્સવનું રવિવારના દિવસે આયોજન કરાયું છે સમાજના દરેક ભાઈઓ બહેનોને જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે દાંડીયારાસમાં ફક્ત બહેનો પૂરતા મર્યાદિત રાખવામાં આવ્યા છે તારીખ ૧૩ અને રવિવારે યોજાનારો ગરબા મહોત્સવ ભાવનગર હાઇવે મરજીહોલ ખાતે યોજાશે સમાજના દરેક વ્યક્તિને ભાગ લેવા સિહોર શહેર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે