હરેશ પવાર
આજરોજ સિહોર હંસદેવ બાગ ખાતે અમદાવાદ ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન તેમજ ઈનવરોનમેન્ટ આર્કિટેક્ટચર ઇન્દુસ યુનિવર્સિટી અમદાવાદ સેકન્ડરીયર આર્કિટેક્ચર ના સ્ટુડટો જે આ હંસદેવ બાગ ખાતે જે આર્કિટેક લીઓ પેરેઇરા ના આર્કિટેક્ ના અભ્યાસ માટે અને આર્કિટેક્ચર ના ગુરુ તરીકે જેઓ એ જબરદસ્ત બાલમંદિર ની ડિઝાઈન લિયો પેરેઇરા દ્વારા બનાવેલી છે તેના અભ્યાસ માટે 25 સ્ટુડન્ટડો એ નજરે નિહાળી અને ચારે દિશા ની ડિઝાઈન જોઈ જેઓ એ સ્થળ ઉપરજ ડિઝાઈન અને માહિતી આર્કિટેક્ચર પ્રોફેસર શ્રી દિવ્યરાજસિંહજી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here