દેવરાજ બુધેલીયા
સિહોરના ટાણા રોડ ઉપર આવેલ હરિહર બાપુના આશ્રમ ખાતે ગુલાબદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ પ્રસાદી તેમજ પૂજા વિધિ યોજાઈ હતી.