દવાનો છટકાવ ફોમીગ પત્રિકા વિતરણનું તંત્ર દ્વારા વિતરણ

હરીશ પવાર
પશુ પાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પશુમાં થતી ઈતરડી ચેપી વાયરસ વાળી ઈતરડી કરડેતો તકલીફ થતી હોય છે.તાજેતરમાં સોનગઢ માં રહેતા નવલસિંહ ઉદેસીગ ગોહિલ ઉ.વર્ષ ૫૩ ને તા.૨૭/૧૦/૧૯ ના રોજ સર.ટી.હોસ્પિટલ માં દાખલ કરેલ ૫૦ બોટલો જેટલી લોહી સારવાર નાં અંતે હેમરેજીક અસર થતા તા.૩/૧૦/૨૦૧૯ ના રોજ મૃત્યુ પામેલ છે. તા.૨૭/૧૦/૨૦૧૯ ના રોજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઈજર અનિલભાઈ પંડિત, પ્રા.આ.કેન્દ્ર ના સુપરવાઈજર જી.ડી.ભીલ,દ્રારા મુલાકાત સલાહ અપાઈ હતી.એપેડેસીક ઓફિસર ડો.પઠાણ,પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.અનિલ ચૌહાણ, ડો.વિજયભાઈ મહેતા તથા પ્રા.આ.કેન્દ્ર ની ટીમ દવા છંટકાવ,ફોમીગ,પત્રીકા વિતરણ કરાઈ છે.પશુપાલન વિતરણ દ્રારા દવા છપકાવ ચાલી રહ્યો છે લોકોને જાગૃત રહેવા ઈતરડી કરડેતો તરતજ સરકારી હોસ્પીટલની મદદ લેવા અપીલ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here