અયોગ્ય એવી આ ક્ષતીને સુધારા માટે કોંગી અગ્રણી નાનુભાઈ દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત

દેવરાજ બુધેલીયા
આધારકાર્ડ માં ઓપરેટરની ભુલથી થતી ક્ષતી સુધારવા અરજદારો શા માટે સુધારાની ફી ભરવી.? આ ક્ષતિને સુધારવા કોંગી અગ્રણી નાનુભાઈ ડાખરા દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે સમગ્ર રાજયમાં આધારકાર્ડ માં થયેલી જ્ઞાતિ અટક કે સરનામામાં કોઈ ટેકનીકલ કારણસર થયેલી ભુલ માટે અરજદારે ૫૦ રૂપિયા જેવી રકમ ની ફ્રી ભરવી પડે છે. ટેકનીકલ રીતે કે ઓપરેટર દ્રારા થયેલી કોઈ ભુલથી અરજદાર ના આધારકાર્ડ માં નામ,અટક,સરનામા નો સુધારો કરી આપવો એ ઓપરેટર કે સરકારની ભુલ છે.એમાં અરજદારો શા માટે ફ્રી ભરવાની..? જો અરજદારે આવેલ માહિતી માં ભુલ હોય તો અરજદાર ચુકવે પણ ભુલ તેમની ન હોય ફ્રી તેમણે ભરવાની જોગવાઈ ન હોવી જોઈએ મોટી ક્ષતિને દૂર કરવા કોંગી અગ્રણીએ માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here