ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક : વિજેતા સરપંચોનો સન્માન સમારોહ

મુકેશ કટારીયા
ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજેતા સરપંચશ્રી ઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજેતા સરપંચ શ્રી ઓનો સન્માન સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગારીયાધાર તાલુકામા મહેશભાઇ સવાણી તેમજ ભામાશા સુધીરભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને નવ નિયુક્ત ચુંટાયેલા સરપંચ શ્રી ઓના સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

આમ આદમી પાર્ટી ગારીયાધાર દ્વારા આજે તા.૧૨/૧/૨૦૨૨ના માણીયા પરીવારના મઢે નવ નિયુક્ત ચુંટાયેલા સરપંચ શ્રીઓને ફુલહાર સાથે ચાલ ઓઢાડી ટ્રોફી સાથે સન્માનિત કરાયા હતા ગારીયાધાર તાલુકાના નવ નિયુક્ત ચુંટાયેલા ૩૯ ગામના સરપંચ શ્રી ઓનો સન્માન સમારોહ યોજી સન્માનિત કરવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here