અમરગઢની કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ખાતે ઇકો કલબ સિસ્ટમનો શુભારંભ

હરેશ પવાર
સિહોરના અમરગઢ ખાતે આવેલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ના પીએચેડી વિભાગ દ્વારા લોકજાગૃતિ ના હેતુથી ઇકો કલબ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન દ્વારા લોકોને પર્યાવરણ, વૃક્ષારોપણ, અન્ન, જળ, વીજળીની જળવણીનું મહત્વ સમજાવા આવેલ તથા કાગળ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here