આંબલા ખાતે આગામી ગુરૂવારે ગ્રામ દક્ષિણામૂર્તિ નો વાર્ષિક મહોત્સવ યોજાશે

શંખનાદ કાર્યાલય
આંબલા ખાતે આગામી ગુરૂવારે ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થાના વાર્ષિકોત્સવ યોજાશ આ ઉત્વસમાં કવિ શ્રી કૃષ્ણ દવે સંબોધન કરશે ગ્રામ દક્ષિણામુતિઁ લોકશાળા આંબલા તથા મણારના સંયુક્ત આગામી ગુરૂવારે તા.૦૯/૦૧/૨૦૨૦ ના દિવસે યોજાશે.આ ઉત્સવમાં સંવેદનશીલ એવા કવિ શ્રી કૃષ્ણ દવે સંબોધન કરશે.સંસ્થાના વડાશ્રી અરૂણભાઈ દવે અને નિયામક શ્રી સુરશંગભાઈ ચૌહાણ ના સંકલન સાથે આયોજન થયુ છે.અહી સંસ્થા પરિવાર ના શ્રી રાજુભાઈ વાળા તથા શ્રી વાધજીભાઈ કરમટીયા અને વિધાર્થીઓ દ્રારા તડામાર તૈયારીઓ થઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here