દોઢ કિલો ચાંદી અને જર્મન ધાતુના વાસણો સાથે વિજય સોલંકી ઝડપાયો, ૬૨૮૦૦ નો મુદ્દામાલ જપ્ત

હરેશ પવાર
ભાવનગર એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સ્ટાફને ગધેડિયા પાસે એવી બાતમી મળીકે એક શંકાસ્પદ વ્યક્તિ ઉભો છે અને જેના પાસે એક કોથળો છે તેમા ચોરાવ ચીજવસ્તુઓ લઈને ઉભો છે સ્ટાફે હકીકત જગ્યાએ રેડ કરતા જે શખ્સ શંકાસ્પદ કોથળા સાથે મળી આવ્યો હતો જેનું નામ પૂછતાં વિજય હિંમતભાઈ સોલંકી રે ગધેડિયા મેદાન ભાવનગર મૂળ ત્રાપજ વાળો હોવાનું જણાવ્યું હતું જેઓની પાસેથી ચાંદીનો ઢાળીયો સહિતની અલગ અલગ વસ્તુઓ ૬૨૮૦૦ ની વસ્તુ મળી આવી હતી અને ધોરણમુજબ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here