ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા ભારતીબહેન શિયાળ ની શુભેચ્છા મુલાકાત લેતા પરેશ જાદવ

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળ ને ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાતા ભાવનગર જિલ્લા ભાજપમાં હરખનો પાર સમાતો ન હતો. ત્યારે સિહોરના અને જિલ્લા ભાજપના યુવા મોર્ચા ના મહામંત્રી પરેશ જાદવ એ દિલ્હી ખાતે ભારતીબહેન ના નિવાસ સ્થાને જઈને શુભેચ્છાઓ મુલાકાત કરી હતી. ભારતીબહેન ને શુભેચ્છાઓ પાઠવી ને ઉત્તરોતર રાજકીય ક્ષેત્રે પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here