નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સરદાર ભગતસિંહ ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.


દેવરાજ બુધેલીયા
૨૮-૦૯-૨૦૨૦ એટલે શહીદ ભગતસિંહ ની જન્મજયંતિ. આજે જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ ભગતસિંહ ની જન્મજયંતિ ની ઉજવણી કરી હતી. જેમાં ભાવનગર નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન કુંભારવાડા ખાતે સંસ્થાના કાર્યાલય ખાતે સભ્યો દ્વારા ભગતસિંહ ની પ્રતિમા ને ફુલહાર કરીને પુષ્પાજલી અપર્ણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here