ઉપવાસ આંદોલન માં પોલીસે પાડ્યો ભંગ – અટકાયત

હરેશ પવાર
પદ્માવત ફિલ્મના વિરોધ દરમ્યાન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવેલ તે દરમ્યાન યુવાનો ઉપર કેસ કરવામાં આવેલ હતા જેની ધરપકડ શરૂ કરવામાં આવતા રાજપૂત સમાજના યુવાનો ના કેસો પાછા ખેંચી અને સરકારે આપેલ આશ્વન ઉપર ખરા નહિ ઉતરતા સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન છેડયા છે. ત્યારે આજે ગાંધી જન્મજયંતી ના દિવસે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ઘરણા યોજીને આંદોલન કારી યુવાનો ના કેસો પાછા ખેંચી ને ધરપકડ રોકવા પ્રદર્શન કરેલ જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here