ગરાસિયા સમાજની દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશેષ ચર્ચાઓ કરાઈ


મિલન કુવાડિયા
ગોહિલવાડ રાજપૂત સમાજ જેમાં મહિલા પ્રમુખ ભૂમિબા ચુડાસમા, ઉપપ્રમુખ ખમાબા સરવૈયા, મહામંત્રી હિતાબા ગોહિલ ના માર્ગદર્શન હેઠળ નંદનીબા ગોહિલ, હેતલબા જાડેજા, ભુનેશ્વરીબા સરવૈયા, નીલમબા સરવૈયા એ સંસ્કૃતિના વારસા ગૃપ નું નિર્માણ કરી ને ભાવનગર શહેર જિલ્લા ના દિકરીબા ને જોડવામાં આવ્યા.

જેથી કરી ને સંસ્કૃતિ ની સાથે રહી આજનાં યુગ માં ગરાસિયા સમાજ ના દિકરી કઈ રીતે આગળ વધી શકે તેની માટે મિટિંગ નું આયોજન કરી ને તેમાં સમાજ ના મહત્વ નાં મૂદ્દા અને હાલમાં કોરોનાની મહામારીમાં સરકારની ગાઇડ લાઇન મુજબ કઈ રીતે નવરાત્રી મા માતાજી ની આરાધના કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here