ભારતમાતા પૂજન અને ગરીબ બાળકોને ફ્રૂટ વિતરણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો


દર્શન જોશી
ભાવનગર શહેર નરેન્દ્ર મોદી વિચાર મંચ ના શહેર અધ્યક્ષ ઘનશ્યામસિંહનો આજે જન્મદિવસ હતો. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાન તેમજ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઘનશ્યામસિંહ એ તેમના જન્મદિવસ નિમિતે ભારતમાતા પૂજન રાખવામાં આવ્યું હતું. સાથે જ ગરીબ નાના બાળકોને ફ્રૂટ વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિ સાથે તેમના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here