સર્વ સમસ્યાનો હલ આત્માની સાચી ઓળખ – બ્રહ્મકુમારી પૂનમબેન

દેવરાજ બુધેલીયા
બ્રહ્મકુમારી ભાવનગર સેવાકેન્દ્ર આયોજીત “અલવિદા તનાવ શિબિર” આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે ત્રીજા દિવસે શિબિર પ્રસંગે પધારેલ ઈન્દોરથી બ્રહ્મકુમારી પુનમબહેને જણાવ્યું હતું કે સ્વયં ને આત્મા સમજી દેહથી ન્યારી સ્થિતિ મનને સાચી શાંતિની અનુભુતિ કરાવે છે શરીરની અંદરય”હીલીંગ એનજી” બિમારીઓમાં લડવાની અખુટ શકિત મળે છે. બ્રહ્મકુમારી સંસ્થા વિશ્ર્વમાં “વિશ્વ બંધુત્વની ભાવના”જાગૃત કરતી સંસ્થા આજે સમ્રગ વિશ્વ વસુદેવ કુટુબકમ વિશ્વ એક પરિવાર સમજી સમાજમાં વ્યવહાર કરે છે.

જયાંલગી આત્મા તત્વો ચિન્હો નહિ ત્યાં સુધી સવઁ સાધન્વ જુઠી ખુદને ઓળખો,આત્મા અજર અમર,અવિનાશી છે.આત્મા સકારાત્મક ઉર્જા છે.જેની દિવ્ય અનુભુતિ કરવામાં આવ્યો છે અલવિદા તનાવ શિબિરમાં તા.૧૧-૨-૨૦૨૦ મંગળવારે રાત્રે ૮ થી ૯:૩૦ દરમિયાન પરિવર્તન મહોત્સવ ઉજવવામાં આવશે જવાહર મેદાનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માનવ મહેરામણ ઉમટી પડેલ જેઓએ સુખ શાંતિ ખુશી આનંદની દિવ્ય અનુભૂતિ કરેલ હતી કાર્યક્રમ ના અંતે ભારતનો પ્રાચીન રાજયોગ કરવામાં આવેલ”સ્વ પરિવર્તન થી વિશ્વ પરિવર્તન “આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here