ભાવનગરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

દશઁન જોષી
ગઈકાલે 22જૂન એટલે “નરેન્દ્ર મોદી વિચારમંચનો સ્થાપના દિવસ એક નાનકડું સ્વપ્ન માણસ ને દેશના પ્રધાનમંત્રી બનાવે છે આ પ્રેરણા નું પાથેય એટલે નરેન્દ્રમોદી વિચાર મંચના શહેર ઉપાધ્યક્ષા ડો. મલ્લિકાબેન આચાર્ય ના વિસ્તારમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં, પ્રદેશ મઁત્રી દેવેન્દ્રસિંહજી મુખ્ય મેહમાન તરીકે પધાર્યા હતાં. શહેર અધ્યક્ષ ઘનશ્યામસિંહજી, ઉપાધ્યક્ષ વિનુભાઈ, નાગજીભાઈ, મઁત્રી ચંદુભાઈ તથા પ્રભારી જયકિશનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. બાલ ગોપાલ, બેહનો આને દીકરીઓ એ સાથે મળી વૃક્ષ દેવતાભ્યો નમ નો નાદ ગુજવ્યો હતો. રાષ્ટ્રીય સઁગઠક રવિ ચાણક્યજી તથા પ્રદેશ સઁગઠક શ્રી લીતીન વ્યાસજી ના આશીર્વાદ સાથે પર્યાવરણ નું સન્માન કરી સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે ડો. મલ્લિકાબેન ની મહાનગર મહિલા મોરચા ભાજપા ના મહામન્ત્રી તરીકે ની વરણી બદલ વિચારમન્ચ ના હોદ્દેદારો દ્વારા પુષ્પો ના રોપા આપી તેમને શુભકામના આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here