ભાવનગર અહેમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઠંડી માં ઠુઠવાતા બાળકોને સ્વેટર વિતરણ કરાયા

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગરમાં રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય ગુરુદેવ નમમુની મહારાજ સાહેબ પ્રેરિત અહર્મ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનેકો એક સેવાઓ પુરી પાડી રહ્યા છે ત્યાંરે આજે જુના બંદર માં જરીયાત મંદ લોકોને ચુના ના ખારખાના માં કામ કરતા હોઈ તે અને તેના બાળકોને ૨૦૦ જણા ને સ્વેટર વિતરણ કરેલ છે આ વિતરણ કાર્યમાં ગ્રુપના ૩ સભ્યો હાજર હતા. સમીરભાઈ, તરંગભાઈ, સ્વીટીદીદી.એક પ્રેરણાત્મક નિમિત્ત જે અનેકના અશ્રુઓને આંનદમાં પલટાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here