જિલ્લા આહીર સમાજ દ્વારા યોગેન્દ્રસિંહ યાદવને સન્માનિત કરાયા

બ્રિજેશ ગૌસ્વામી
બે દિવસ પહેલા વિજય દિવસ નિમિત્તે જન વિકાસ પરિષદ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભાવનગર ગુજરાત પધારેલા આખા ભારત નું ગૌરવ અને પરમવીર ચક્ર થી સન્માનિત શ્રી યોગેન્દ્રસિંહ યાદવ નું સમગ્ર આહીર સમાજ ગુજરાત વતી જિલ્લા આહીર એકતા મંચ ગુજરાત ની ટીમે સન્માન કરાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here