ભાવનગરમાં સોની દુકાનના તાળા તૂટ્યા

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગરના વોરાબજારમાં ગત રાત્રીના સમયે એક સોની ની દુકાન માં ચોરી ની ઘટના બનવા પામી છે.વોરાબજાર વિસ્તાર માં પંડ્યા ની શેરી માં સોની ની દુકાન ધરાવતા હરેશભાઇ સોની ની દુકાનમાં ગત રાત્રે ચોરી કરવા આવેલ ચોરે અંદાજીત રૂ અઢી થી ત્રણ લાખ ના સોના-ચાંદી ના દાગીના ની ચોરી કરી નાસી છૂટ્યા હતા.આ બનાવ અંગે ની જાણ દુકાન માલિક ને થતા પોલીસ ને જાણ કરી હતી.જ્યારે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઇ આ બનાવ માં વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here