ભાવનગરના લીલા સર્કલ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત-યુવતીનું મોત

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર શહેરના લીલા સર્કલ નજીક મોડી સાંજે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જતાં એક્ટિવા ચાલક ૨૦ વર્ષીય મિતલ સુરાણી નામની યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી છવાઈ ગઈ હતી. ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here